GSTV

સુપ્રીમ કોર્ટ મહત્વના કેસમાં કોર્ટમાં લાઈવ સ્ટ્રીમિંગ કરવા મામેલ ત્રણ જજની ખંડપીઠ આપશે ચુકાદો

Last Updated on June 30, 2019 by Alap Ramani

સુપ્રીમ કોર્ટ મહત્વના કેસમાં કોર્ટમાં લાઈવ સ્ટ્રીમિંગ કરવા મામેલ ચુકાદો આપી શકે છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસની અધ્યક્ષતામાં બનેલી ત્રણ જજની ખંડપીઠ આ મામલે સુનાવણી કરી રહી છે. કોર્ટે 24 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં લાઈવ સ્ટ્રીમિંગ અંગે ચુકાદો અનામત રહેશે. કોર્ટે એક નિવેદનમાં કહ્યુ હતુ કે, કોર્ટની કાર્યવાહીનું લાઈ સ્ટ્રીમિંગ કરવાથી કોર્ટની પારદર્શિતા વધશે. જ્યારે ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ આ મામલે જણાવ્યુ હતુ કે, કોર્ટમાં અયોધ્યા અને અનામત જેવા કેસ મામલે લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં નહી આવે. સુપ્રીમ કોર્ટ આ  મામલે હકારાત્મક ચુકાદો આપશે તો ચીફ જસ્ટીસની કોર્ટથી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

 

 

Related posts

શશિ થરૂરે હવે પુરૂષ સાંસદો સાથેની તસ્વીર શેર કરી, કહ્યું- હવે કોઈ વાયરલ નહીં કરે !

Pravin Makwana

World AIDS Day: 57 ટકા ભારતીયો નથી કરતાં ગર્ભનિરોધકનો ઉપયોગ, ગુજરાતનું આ શહેર રેંકિંગમાં સૌથી નીચે

Bansari

વાહ / હવે વોટ્સઅપ દ્વારા પણ ડિમેટ એકાઉન્ટ ખોલી શકાશે, IPO એપ્લિકેશન કરવા માટે આ છે રીત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!