GSTV

મહેસાણાના સહકારી આગેવાન વિપુલ ચૌધરીને વધુ એક સુપ્રીમ કોર્ટે અાપ્યો ઝટકો

મહેસાણાના સહકારી આગેવાન વિપુલ ચૌધરીને વધુ એક ફટકો  પડ્યો છે.  દૂધસાગર ડેરીના કથિત કૌભાંડ મામલે 42 કરોડ ભરવા સુપ્રીમે આદેશ આપ્યો છે. આ સાથે વિપુલ ચૌધરી પર કોઈ પણ સહકારી સંસ્થા માં ચુંટણી લડવા ઉપર પ્રતિબંધ પણ લાગશે. ૪ર કરોડની વસૂલાત સામે વિપુલ ચૌધરીએ કરેલી અરજીને સુપ્રીમે ફગાવી છે.રાજ્ય રજીસ્ટ્રારે કરેલ કાર્યવાહીને સુપ્રીમે પણ યોગ્ય ઠેરવી છે. સુપ્રીમ કોર્ટે વસુલાતની કાર્યવાહી આગળ વધરવા આદેશ કર્યો છે. દૂધસાગર ડેરીમાં કૌભાંડ મામલે રાજ્ય રજીસ્ટાર દ્વારા વિપુલ ચૌધરીને 42 કરોડ ભરવા આદેશ કર્યો હતો.વિપુલ ચૌધરીએ આ અંગે હાઇકોર્ટમાં કરેલી અરજી ફગાવ્યા બાદ સુપ્રીમમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે પણ આ અરજી ફગાવી દીધી છે.

Related posts

રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ બરોડા અને સુરતનું તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva

ભારતીય નેવીના સૂત્રોનો દાવો, ચીનના રિસર્ચ શિપની સંખ્યા હિંદ મહાસાગર સતત વધી રહી છે

Nilesh Jethva

પાકિસ્તાને ઉશ્કેરણીજનક ફાયરિંગમાં બે જવાન શહિદ, ભારતીય સેનાએ કર્યો વળતો પ્રહાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!