GSTV

સુપ્રીમ કોર્ટે માયાવતીને આપ્યો ઝટકો, મૂર્તીઓના રૂપિયા પરત ચૂકવવા પડી શકે છે

Last Updated on February 8, 2019 by

સુપ્રીમ કોર્ટે બસપા સુપ્રીમો માયાવતીને ઝટકો આપ્યા બાદ બસપાના સાંસદ સતીષ ચંદ મિશ્રાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોર્ટે આ મામલે કોઈ આદેશ નથી આપ્યો જે અંગે માત્ર મૌખિક સલાહ આપવામાં આવી છે. વર્ષ 2009માં દાખલ થયેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ માયાવતીએ પોતાની અને હાથીઓની મૂર્તિ બનાવવામાં જનતાના પૈસાનો જે ખર્ચ થયો છે. તે પરત કરવા આદેશ કર્યો છે. મૂર્તિઓ પર જનતાના પૈસા ખર્ચ કરવાને લઈને વર્ષ 2009માં સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી થઈ હતી. લગભગ 10 વર્ષ જુની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી છે.

Related posts

મોટા સમાચાર: બેલ્જીયમના એક પ્રાણી સંગ્રહાલયમાં કોરોનાની એન્ટ્રી, બે હિપોપોટેમસ થયા સંક્રમિત

pratik shah

Offer / Renault ની આ કાર પર 2.5 લાખ રૂપિયા સુધીની ઓફર, 31 ડિસેમ્બર સુધી બુકિંગ પર મળશે લાભ

Zainul Ansari

Big Breaking / બુલંદશહરમાં RLD નેતાના કાફલા પર હુમલો, 50 રાઉન્ડ ગોળીઓ ચાલી: 1 મોત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!