GSTV
Gujarat Government Advertisement

આમીર ખાન સાઉથના એ એક્ટર સાથે ફિલ્મ બનાવી રહ્યો છે જેની એક્ટિંગને બોલિવુડ પણ લોઢુ માને છે

Last Updated on August 25, 2019 by Mayur

દક્ષિણના સ્ટાર્સ પણ બોલીવૂડ પ્રત્યે  આકર્ષાઇ રહ્યા છે. દક્ષિણનો સુપરસ્ટાર વિજય સેતુપતિ પણ બોલીવૂડમાં ડેબ્યુ કરીરહ્યો છે. આમિર ખાનની આગામી ફિલ્મથી વિજય હિંદી સિનેમાંમાં ઝંપલાવશે.

મીડિયાની રિપોર્ટસને સાચા માનીએ તો સાઉથ સ્ટાર વિજય સેતુપતિ આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંગ ચઢ્ઢા’માં મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ બોલ્કબલ્ટર  અને ઓસ્કર વિનર હોલીવૂડ ફિલ્મ ‘ફોરેસટ ગંપ’ની હિંદી રીમેક છે. ફિલ્મમાં આમિર ખાન મુખ્ય પાત્રમાં અને  સેતુપતિ તેના બેસ્ટ ફ્રેન્ડના પાત્રમાં જોવા મળશે.

જાણકારી તો એવી પણ મળી છે કે, આ ફિલ્મમાં વિજયના પાત્રને ફિલ્મ સર્જક તમિલ વ્યક્તિના બેકગ્રાઉન્ડમાં દેખાડવાની તૈયારી કરી રહ્યા છે. આ પાત્ર વિજય સેતુપતિ માટે એકદમ યોગ્ય હશે.

આમિરની પાછલી ‘ઠગ ઓફ હિંદુસ્તાન’ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ છે. આમિરને પણ હવે એક હિટ ફિલ્મની તાતી જરૂર છે. તે મોટા ભાગે વરસમાં એક જ ફિલ્મ કરવા માટે વધુ જાણીતો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજકારણ / 15 દિવસમાં ત્રીજી વખત શરદ પવારને મળ્યા પ્રશાંત કિશોર, 1 કલાક લાંબી ચાલી બેઠક

Zainul Ansari

સુરતની આ ડેરીએ કર્યો દૂધ અને તેની બનાવટોમાં ભાવ વધારો, કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta

ડેલી ડેટા ખતમ થવાની ઝંઝટથી હવે છૂટકારો! Viએ લોન્ચ કર્યો શાનદાર પ્લાન, મન ફાવે તેમ ડેટાનો કરો ઉપયોગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!