GSTV
Home » News » પરીક્ષા રદ થતા આ વિદ્યાર્થીએ સરકારને આપી ચીમકી, અમે છેક સુધી તમને…

પરીક્ષા રદ થતા આ વિદ્યાર્થીએ સરકારને આપી ચીમકી, અમે છેક સુધી તમને…

પાલીતાણાના વિદ્યાર્થીનો સોશ્યલ મીડિયામાં વિડિઓ વાઇરલ થયો છે. પાલીતાણાના વિધાર્થીએ સરકારને ચીમકી ઉચ્ચારી છે કે જો પરીક્ષા લેવામાં નહિ આવે તો અમે આત્મવિલોપન સુધી જતા ખચકાશું નહિ. આ વીડિઓમાં સરકાર સામે વિદ્યાર્થીએ બળાપો કાઢ્યો છે. સરકારને ચીમકી આપી કે અમે છેક સુધી તમને છોડીશું નહિ. તેઓ વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે. આ સાથે વિદ્યાર્થીએ સરકારની નીતિ રીતિ સામે રોષ ઠાલવીને પ્રહાર કર્યા છે.

READ ALSO

Related posts

ગામની વચ્ચે પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ બનાવ્યો બંગલો, પ્રથમ વખત સામે આવ્યા આલીશાન ઘરનાં ફોટોગ્રાફ્સ

pratik shah

ન્યૂડ ફોટો વાયરલ થતાં આ ફેમસ એક્ટ્રેસના થઇ ગયાં આવા હાલ, ફેન્સને કરી આ વિનંતી

Bansari

મહિલાએ Resumeમાં ખોટી જાણકારી આપીને મેળવી કરોડો રૂપિયાની નોકરી, પછી જે થયું એ…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!