GSTV

અમદાવાદના રિક્ષા ચાલકો દ્વારા હડતાળનું એલાન પણ, કલાકોમાં બધુ સમેટાયું

Last Updated on December 17, 2018 by

અમદાવાદમાં આજે રિક્ષા ચાલકોની હડતાળનું એલાનની સવારના સમયમાં નહીવત્ અસર દેખાઇ રહી છે. રિક્ષા ચાલકોએ તેમની વિવિધ પડતર માંગણીઓને લઇને વિરોધ કરવા માટે આ બંધનુ એલાન આપ્યું છે. જેમાં રિક્ષા સ્ટેન્ડની ફાળવણી. રિવરફ્રંટમાં રિક્ષા ચાલકોને અવરજવરની મંજૂરી, ટ્રાફિક તેમજ સ્થાનિક પોલીસ દ્વારા રિક્ષા ચાલકોની થતી ખોટી હેરાનગતી સામાન્ય ગુનામાં મોટી કલમો લગવવા, તેમજ વારંવાર સીએનજી ગેસમાં ભાવ વધારા જેવા વિવિધ મુદ્આોનો સમાવેશ થાય છે.

જો કે આજની આ હડતાળની શહેરના મોટા ભાગના વિસ્તારમાં નહીવત્ અસર વર્તાઇ રહી છે. આ રિક્ષા હડતાલમાં ગુજરાત ઓટો રીક્ષા ડ્રાયવર એક્શન કમિટી, અમદાવાદ ઓટો રીક્ષા ડ્રાયવર યુનિયન, અમદાવાદ ઓટો રિક્ષા ચાલક ન્યાય સમિતિ સહિત સાત જેટલા યુનિયન જોડાયાનો દાવો કરાયો છે.

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!