GSTV

કારમાંથી આવી રહ્યો હતો અજીબો ગરીબ અવાજ, જ્યારે એન્જીન ખોલ્યું તો….

Last Updated on September 27, 2019 by Karan

આ દિવસોમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો વિડિયોઝને ખૂબ પસંદ અને શેર પણ કરી રહ્યાં છે. આ વીડિયોમાં એક મહિલા પોલીસકર્મીએ પોતાનું હિંમત બતાવી છે. જેને લોકો પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં મહિલા પોલીસકર્મી કારના એંજિનમાંથી ખતરનાક અજગર નિકાળ્યો હતો. જે ખૂબ પ્રશંસનીય છે.

Decade Mansion Global આ પોસ્ટને ઘણા લોકો જોઈ અને પસંદ કરી છે. હકીકતમાં, પોલીસકર્મીને મોડી રાતનો ફોન આવ્યો કે તેની કારમાંથી એક વિચિત્ર અવાજ આવી રહ્યો છે, ત્યારબાદ પોલિસકર્મી તેના સાથીદારો સાથે પહોંચી અને સાપને બહાર કાઢવાના પ્રયાસ કરવા લાગ્યા હતા. આ વીડિયો શેલ્બી ટાઉનશીપ પોલીસ વિભાગના પૃષ્ઠ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

ગર્લફ્રેન્ડની એવી તે શું ભૂલ કે કારની છત ઉપર દોરડાથી બાંધીને શહેરમાં ફેરવી, બોયફ્રેન્ડે કેમ આવી વિચિત્ર સજા આપી, જાણો કારણ

Harshad Patel

શેર બજાર / બેંક FD અથવા RDમા નહીં અહીં 4 મહિનામાં 1 લાખ રૂપિયાના થયા 12 લાખ રૂપિયા, આ શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ

Zainul Ansari

ભલે તમને અજીબ લાગે, પરંતુ નહાવાનો આ છે સાચો ટાઈમ, કેટલીય બીમારીઓ રહેશે ગાઉ દૂર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!