GSTV
Narmada Trending ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થતાં કલર વેરિયેશનને લઈને સફાઈ હાથ ધરાશે

સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થતાં કલર વેરિયેશનને લઈને સફાઈ હાથ ધરાશે. સ્ટેચ્યુની અંદર અને બહાર સફાઈ કરવામાં આવશે.

સફાઈ માટે 11 જગ્યાએ પ્લેટ ખોલવામાં આવશે. ત્યારબાદ સફાઈ કરીને બ્રોન્ઝ પ્લેટ પ્લેટ ફીટ કરી દેવામાં આવશે. મોડીફિકેશન કરવા માટે સ્ટેચ્યુના પગના ભાગમાં 4 જેટલાં બ્રોન્ઝના પડ કાપીને દરવાજા બેસાડવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

રામદેવરા દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, બનાસકાંઠાના 7 લોકોના મોત: ચીખથી ગુંજી ઉઠ્યો હાઈવે

Zainul Ansari

Monkeypox : જર્મનીમાં મળ્યો મંકીપોક્સનો સૌથી ખતરનાક કેસ, કાળો ઘા બની સડી રહ્યું છે દર્દીનું નાક

GSTV Web Desk

ભાજપ સવર્ણોને ઓછા મહત્વનો મુદ્દો ચગાવશે, બિહારમાં લોકસભાની 40 બેઠકો માટે ભાજપનો આ છે પ્લાન

Hardik Hingu
GSTV