GSTV

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આ કારણે દિવાળી પર પ્રવાસીઓ નહિ કરી શકે રાત્રી રોકાણ

Last Updated on October 28, 2019 by

દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી હોટ ફેવરીટ ડેસ્ટીનેશન બન્યુ છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવતા પ્રવાસીયો માટે રાત્રી રોકાણ કરી શકે તે માટે ટેન્ટ બનાવામાં આવ્યા છે. હાલ દિવાળીની રજાઓમાં પ્રવાસીયો ટેન્ટમાં રહેવાની આશાએ આવતા હોય છે. પરંતુ હાલ 31 ઓક્ટબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી વર્ષગાંઠ તેમજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે 450 જેટલાં આઈ.એ.એસ, આઈ.પી.એસ અધિકારીઓ ટેન્ટમાં રોકાયા છે. જેથી પ્રવાસીયો અટવાયા છે. હાલમાં પ્રવાસીઓ રાત્રી રોકાણની મજા નહીં માણી શકે.

READ ALSO

Related posts

અત્યાધુનિક ટેકનોલોજી: ગુજરાતની 13 લાખ હેક્ટર ખારી જમીનમાં વિવિધ પાક લઇ શકાય તેવી ફોર્મ્યુલાની શોધ

pratik shah

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!