GSTV
Home » News » રાજ્યમાં કુપોષણનું પ્રમાણ એ હદ સુધી વકરી ગયું કે હવે તેના માટે થશે આયોજન

રાજ્યમાં કુપોષણનું પ્રમાણ એ હદ સુધી વકરી ગયું કે હવે તેના માટે થશે આયોજન

ગુજરાતમાં કુપોષણનો દર ઘટે તે માટે એક્શન પ્લાન ઘડાયો છે. રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘની અધ્યક્ષતામાં 10 જિલ્લાના કલેક્ટર અને ડીડીઓ સાથે બેઠક યોજાઈ. કુપોષણ રેશિયો ઘટાડવા માટે કયા પ્રકારનું આયોજન કરવું તે અંગે ચર્ચા કરાઈ. સાથે જ છ મહિનામા કુપોષણનો દર કેટલો નીચો આવે છે તે અંગે એક્શન પ્લાન પણ ઘડાયો છે. મુખ્ય સચિવ જે.એન.સિંઘે જણાવ્યું કે આ પ્રોજેક્ટ માટે અમૂલ અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે એક ફૂડ પેકેટ બનાવાશે અને સ્થાનિક કક્ષાએ બાળકોને આપવામા આવશે.

Related posts

એર ઇન્ડિયાની આ કમીટીમાં અમિત શાહનો દબદબો વધ્યો, ગડકરીને બહારનો રસ્તો બતાવાયો

Riyaz Parmar

રક્ષકો જ બન્યા ભક્ષક : દલિત યુવાનને પોલીસે ઢોર માર માર્યો

Dharika Jansari

સવારના નાસ્તામાં બ્રેડ ખાવું કેટલું યોગ્ય, જાણો હેલ્થ માટે છે નુકસાનકરતા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!