GSTV
Home » News » રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા અધિકારી

રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા અધિકારી

રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે ભારત સરકારના આરોગ્ય વિભાગની એક ટીમ વડોદરા પહોંચી છે. આ ટીમે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાસે પહોંચીને સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. સ્વાઈન ફ્લૂના આઈસોલેશન વિભાગની મુલાકાત લઈને નિરીક્ષણ પણ હાથ ધર્યુ હતું. રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂ વકરી રહ્યો છે. ત્યારે દિલ્હીથી એક ખાસ ટીમ વડોદરા આવી પહોંચી હતી.

તો આ તરફ બનાસકાંઠાના લાખણીના આગથળા ગામે એક આધેડ શખ્સનુ સ્વાઈન ફ્લુથી મોત બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આધેડ શખ્સનું સ્વાઈન ફ્લૂના કારણે મોત થવાથી તેમના પરિવારજનોને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. અંદાજે 25થી વધુ માણસોને આરોગ્ય વિભાગ દ્વારા લાખાણીના સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

Related posts

દક્ષિણ આફ્રિકાની ટીમનાં કેપ્ટન ફાફ ડુપ્લેસિસ સાથે થઈ અનહોની, ટ્વિટર સંભાળાવવી આપવીતી

pratik shah

ગુજરાતમાં આ કારણે આગામી બે દિવસ સુધી દરિયો તોફાની રહેશે, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

Mayur

રોહિત શર્માની પત્નીએ યુજવેન્દ્ર ચહેલને તસ્વીરમાંથી કરી નાખ્યો ક્રોપ, આપ્યો આવો જવાબ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!