GSTV
Home » News » બેથી વધુ બાળકો ધરાવનાર વ્યક્તિને સરકારી નોકરી નહીં મળે, આ રાજ્યે જાહેર કર્યો નિર્ણય

બેથી વધુ બાળકો ધરાવનાર વ્યક્તિને સરકારી નોકરી નહીં મળે, આ રાજ્યે જાહેર કર્યો નિર્ણય

દેશમાં વધતી જતી વસ્તી એક મુખ્ય સમસ્યા છે અને વડાપ્રધાન મોદી પણ સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી વસ્તીનિયંત્રણ માટેની પહેલ કરી ચૂક્યા છે. ત્યારે આસામ સરકારે વધતી વસ્તી પર લગામ કસવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આસામમાં હવે 1 જાન્યુઆરી 2021 બાદ બેથી વધુ બાળકો ધરાવનાર વ્યક્તિને સરકારી નોકરી નહીં મળી શકે.

2021થી બેથી વધુ બાળકોને નહીં નળે સરકારી નોકરી

આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો. પ્રધાનમંડળની બેઠક બાદ આસામ જનસંપર્ક વિભાગત તરફથી આ મામલે નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું. જેમાં જણાવવામાં આવ્યું કે નાના પરિવારના માપદંડ મુજબ વર્ષ 2021થી બેથી વધુ બાળકો હશે તેમને સરકારી નોકરી નહીં આપવામાં આવે.

Read Also

Related posts

સારાનાં દિલકશ અંદાઝનાં ફેન થયા યૂઝર, જુઓ PHOTOS…

pratik shah

ફક્ત 25 રૂપિયામાં રેલવે આપે છે આ ખાસ સુવિધા, મુસાફરોના બચશે હજારો રૂપિયા

Bansari

મોદી સરકારે આપી મોટી રાહત! FASTag ન હોય તો પણ ચિંતા નહી, આ તારીખ સુધી કરી શકશો કેશ પેમેન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!