GSTV

વાયુ ઇફેક્ટ: ગુજરાત શિક્ષણ વિભાગનો નિર્ણય, નવા દાખલ વિદ્યાર્થીઓને મળી રાહત

bhupendra-shinh-chudashma

ગુજરાતનાં દરિયા કિનારે વાયુ વાવાઝોડાનું સંકટ ઘેરાયું હતું. તેથી રાજ્યની સરકાર દોડતી થઇ ગઇ હતી. રાજ્ય સરકાર અને પ્રભાવિત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનેક મહત્વનાં પગલા ભરાયા હતાં. કમોસમી વાતાવરણને ધ્યાને લઇને શાળા-કોલેજમાં પણ રજા જાહેર કરવામાં આવી હતી. તેમજ કોસ્ટલ એરિયામાં વસવાટ કરતા લોકોને પણ સાવચેતીનાં પગલા રૂપે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.

ત્યારે રાજ્યનાં શિક્ષણ વિભાગે પણ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. શાળા પ્રવેશ ઉત્સવને લઈને રાજ્ય સરકારનો મહત્વની નિર્ણય લીધો છે. આ વર્ષે શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવશે નહી. વાયુ વાવાઝોડાને લીધે પ્રવેશ ઉત્સવ રદ કરવામાં આવ્યો છે. દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવે છે.

READ ALSO

Related posts

ડુંગળીની કિંમતોને નિયંત્રણ કરવા માટે સરકારે 15 ડિસેમ્બર સુધી આપી આયાત નિયમોમાં ઢીલ

Mansi Patel

દુશ્મનોની અભેદ ટેંકને 10 કિ.મી. દૂરથી તોડી પાડે તેવી ઘાતક મિસાઈલ ભારત વિકસાવી રહ્યું છે, ભારતીય આર્મી સજ્જ

Dilip Patel

યુઝર્સ પર કમ્પ્યુટર હાઈજેક થવાનો ભય વધ્યો, ગૂગલે જાહેર કર્યા PATCH

Karan
Do NOT follow this link or you will be banned from the site!