GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

ભાજપના મહામંત્રીના પુત્રને યુએન મહેતા હોસ્પિટલમાં 2 લાખના પગારે નોકરીએ રખાયો, કોંગ્રેસના ધારાસભ્યે કાઢ્યો બળાપો

મુરાદાબાદ

પાટણના ધારાસભ્ય ડોકટર કિરીટ પટેલે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે. જેમાં પાટણ યુનિવર્સિટીના જુનિયર કારકૂનની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ કરવામાં આવી રહી છે.. જેમાં જે ઉમેદવારો પાસ થયા છે તેમને મોબાઈલના માધ્યમથી પરિણામ આપવામાં આવ્યા છે.. જો કે યુનિવર્સિટી તેમની વેબસાઇટ પર પરિણામ જાહેર કરે તેવી માંગ કરી છે.

બે લાખ રૂપિયાના પગાર પર નોકરી આપવામાં આવી

ડો. કિરીટ પટેલે સીએમને લખેલા પત્રમાં ભાજપના મહામંત્રી કે.સી પટેલના પુત્રને ગેરકાયદેસર રીતે નોકરી બાબતે પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં બે લાખ રૂપિયાના પગાર પર નોકરી આપવામાં આવી છે તેવા આક્ષેપ સાથે મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવને આ પત્ર લખાયો છે. જેમાં એવી પણ ચીમકી ઉચ્ચારાઇ છે કે સરકાર યોગ્ય પગલાં નહીં ભરે તો આવતા મંગળવારથી આરોગ્ય સચિવની ઓફિસની બહાર ઉપવાસ શરૂ કરશે.

READ ALSO

Related posts

હવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel

ટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો

Pravin Makwana

દ્વારકામાં વરસાદના વિરામ છતા હજુ નથી ઓસર્યા પાણી, તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!