GSTV
Home » News » ઓલપાડમાં દિકરો જ બન્યો દુશ્મન, સગા બાપને મોતને ઘાટ ઉતારી લાશને દફનાવી દીધી

ઓલપાડમાં દિકરો જ બન્યો દુશ્મન, સગા બાપને મોતને ઘાટ ઉતારી લાશને દફનાવી દીધી

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુદસદ ગામની અત્યંત ધૃણિત અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. વૃદ્ધ પિતાને પુત્રએ જ મોતને ઘાટ ઉતારી દઇને તેમની લાશ સ્મશાનમાં દફનાવી દીધી હતી. હત્યારાના નાના ભાઈની ફરિયાદના આધારે 25 દિવસ બાદ પોલિસે મામલતદાર ડીવાયએસપીની હાજરીમાં મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલાઈ છે. પોલીસે હત્યારા મોટા પુત્ર રવિ વસાવાની ધરપકડ કરીને આગળની કાર્યવાઇ હાથ ધરી છે. પુત્રએ પિતાની હત્યા શા માટે કરી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. રવિએ પિતાની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં તેના પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.

READ ALSO

Related posts

નિકોલમાં પણ બોપલવાળી, નિર્માણાધીન ટાંકી ધરાશાઈ થતાં સરકારી તંત્રની નીતિ સામે સર્જાયા સવાલો

Mansi Patel

હમ નહીં સુધરેંગે : અમદાવાદ કોર્પોરેશનની લાલીયાવાડી ફરી આવી સામે

Nilesh Jethva

નવા પાકિસ્તાનના સપનાં દેખાડનાર ઇમરાન ખાને એક વર્ષમાં જ આપી ગરીબી અને મોંઘવારી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!