GSTV
Home » News » સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

આદર્શ ક્રેડિટ સોસાયટીના નામે 540 કરોડથી વધુનું ચીટિંગ કરનાર આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મીરઝાપૂર કોર્ટ આરોપી મુકેશ મોદી, રાહુલ મોદી, સમીર મોદી અને ઈશ્વરસિંહ સહિત એક મહિલાના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓએ રીકરીંગ નામે નાણાં પડાવી લીધા હતા. આરોપીઓ 29 જેટલી કંપનીઓ ખોલીને મસમોટું કૌભાંડ આચર્યું હતું. ઉલ્લેખનીય છે કે આરોપીઓએ લોકોને લોભામણી લાલચ આપીને છેતરપિંડી કરી હતી.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!