GSTV
Home » News » ઉલટા ચોર કોટવાલ કો દાટે, ખંભીસરમાં સમાધાન માટે ગયેલા સામાજીક કાર્યકરની પોલીસે કરી આવી હાલત

ઉલટા ચોર કોટવાલ કો દાટે, ખંભીસરમાં સમાધાન માટે ગયેલા સામાજીક કાર્યકરની પોલીસે કરી આવી હાલત

અરવલ્લીના ખંભીસર ગામમાં દલિતના વરઘોડાના મામલે થયેલી માથાકૂટમાં મધ્યસ્થી કરવા ગયેલા એક સામાજીક કાર્યકરને પોલીસે માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસના મારથી ઇજા પામેલા સામાજીક કાર્યકર હસમુખ સકસેનાને હાલમાં અમદાવાદ સિવિલમાં સારવાર માટે ખસેડાયો છે.

READ ALSO

Related posts

એક વિદ્યાર્થીએ ફોન કરી એવું પૂછી લીધું કે હંમેશાં શાંત રહેતા નીતિન પટેલનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો

Mayur

શાહરૂખે કર્યું નવી ત્રણ ફિલ્મોનું એલાન, ડાયરેક્ટરોનું નામ જાણી કહેશો ‘ફિલ્મ બ્લોકબસ્ટર જ જશે’

Arohi

18 નવેમ્બરથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ, આર્ટિકલ 370ને રદ્દ કર્યા બાદ હવે મોદી સરકારની નજર આ બે અધ્યાદેશો પર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!