GSTV

ધ્રાંગધ્રાના ભરાડા ગામે દલિત સમાજ માટે હિજરત કરવા જેવી સ્થિતિ, કારણ છે તંત્ર

ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામના દલિત પરિવારોએ પ્રાથમિક સુવિધાના અભાવે હિજરત કરવાની ચીમકી ઉચ્ચારી છે.  ભરાડા ગામના અંદાજે 10 દલિત પરિવારના 50થી વધુ લોકોને રોડ-રસ્તા, પાણી તેમજ શૌચાલય સહિતની સુવિધાઓ મળી રહી નથી. પરિણામે દલિત સમાજના લોકોએ આ મામલે જિલ્લા કલેક્ટરને આવેનદપત્ર પાઠવી પોતાની પીડા વર્ણવી હતી. દલિત પરિવારોનું કહેવું છે કે તંત્ર દ્વારા તેમની સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. આથી જો 15 દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગામ છોડી હિજરત કરવાની ચીમકી દલિત પરિવારોએ ઉચ્ચારી છે.

Related posts

કપિલદેવની પ્લેઇંગ ઇલેવનમાં રોહિત શર્માનું પત્તુ કપાયું, કહ્યું- ધોનીને કોઈ ટચ કરી શકે નહીં

Ankita Trada

અમદાવાદ શહેરના બગીચા માટે લેવાયો ફરી નિર્ણય, હવે સવાર-સાંજ આટલા કલાક જ ખુલ્લા રહેશે

pratik shah

ઘરમાં સગર્ભા મહિલા હોય તો પરિવારે સૌથી વધારે સાવધાનીની જરૂર, નહીં તો તમે તેમનો જીવ મૂકશે જોખમમાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!