સાપ બતાવીને કર્યો રેપ, પકડાયો એ રીતે કે…

ચીનના એક હોટલમાં એવો કિસ્સો બન્યો કે જેણે બધાને વિચારતા કરી દીધા છે. થયું એવું કે ચીનના Jiangxiમાં એક હોટેલ રૂમમાં એક વ્યક્તિની લાશ અને સાથે ત્રણ સાપ મળ્યાં. તેને જોઈને ફાયરફાયટરને બોલાવવામાં આવ્યાં. તેઓએ જોયું કે એક સાપ હોટેલનાં રૂમમા હતો અને બીજો સાપ ખાલી રૂમમાં હતો. અને સાથે જ એક વ્યક્તિની લાશ પણ પડી હતી. એક સ્ત્રી પણ તે રૂમમાં હતી.

એક વ્યકિત સાપથી બીવડાવીને રેપ કરવા માટે આવ્યો હતો. પરંતુ સાપે તે વ્યકિતને જ ડંસી લીધો. ફાયરફાઈટરએ જણાવ્યું કે એ શખ્સ પાસે દુનિયાનાં સૌથી જેરી સાપમાંનો એક સાપ હતો. અમે રૂમમાં પહોચ્યાં ત્યારે તે શખ્સ મરી ગયો હતો.

બધી વસ્તુ સામે ત્યારે આવી કે જ્યારે એક Xiao Hua નામની લેડીએ ફરિયાદ કરી. Xiao Hua જણાવ્યું કે સાંજના 5 વાગ્યે એક વ્યક્તિ તેને રૂમમાં લઈ ગયો. પછી 3 સાપ બતાવ્યાં અને  ધમકાવવા લાગ્યો અને રેપ કર્યો. ત્યારબાદ રાતે સાપે એ વ્યક્તિને ડંસી લીધો અને એ બેડ પર આવી પડી ગયો. પછી અડધી રાતે મહિલા હોટલ છોડીને ભાગી ગઈ. અને પરિવારનાં લોકોને જઈને વાત કરીને ફરિયાદ કરી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter