GSTV
Home » News » ગુજરાતના દરીયાકાંઠાના સોમનાથ મહાદેવના મંદિરે અચાનક સુરક્ષા વધારી દીધી

ગુજરાતના દરીયાકાંઠાના સોમનાથ મહાદેવના મંદિરે અચાનક સુરક્ષા વધારી દીધી

વિશ્વ સુપ્રસિધ્ધ સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિર ખાતે આજે દિલ્હીથી એનએસજીસીના કમાન્ડો પણ આવી પહોંચ્યા છે. સોમનાથ પોલીસ દ્રારા પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામા આવ્યો છે. સોમનાથ મંદિર અરબી સમુદ્રના કિનારે આવેલો હોવાથી દરિયાઇ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. 24 કલાક રાઉન્ડ ધ કલોક દરિયામા મરીન પોલીસ અને કોસ્ટગાર્ડના જવાનો ચેકિંગ કરી રહ્યાં છે. સોમનાથ આવતા જતા તમામ વાહનોનું પણ ચેકિંગ હાથ ધરાયું છે. સીસીટીવી કેમેરા, મરીન પોલીસ, વાહન ચેકીંગ સહીતનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Related posts

જન્મ બાદ બાળકીની માતા મૃત્યું પામી તો ડીડીઓએ એક મિનિટની રાહ જોયા વિના લઈ લીધી દત્તક

Mayur

કશ્મીર મુદ્દે રઘવાયું થયું પાકિસ્તાન, બોર્ડર પાર પંજાબે લીધો અજીબ નિર્ણય

NIsha Patel

ઘરમાં એકલી જોઇને લીધો ગેરલાભ, હેવાને રક્ષાબંધન પર 16 વર્ષીય બહેનને પીંખી નાંખી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!