GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

દૂધ મંડળીમાં સેક્રેટરીએ મલાઈ તો તારવી, પણ નાની-મોટી નહીં આટલા લાખનું ગબન

શહેરા તાલુકાના બોરડી ગામની દૂધ મંડળીના સેક્રેટરી સામે રૂ.22 લાખ 72 હજારની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. સહકારી મંડળીમાં સેક્રેટરી તરીકે દિલીપ પટેલ ફરજ પર હતા. તે સમય દરમિયાન મંડળીના સહકારી હાથ ઉપરની સિલકના 22 લાખ 72 હજાર 791 રૂપિયા પોતાના અંગત કામમાં વાપરી નાખ્યાં હતા. અને ઓડિટ દરમિયાન રજુૂ નહિ કરતા નાણાંની ઉચાપત કરી હોવાની જાણ થઇ હતી. ત્યારબાદ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓના મદદનીશ સહકારી અધિકારીએ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. શહેરા પોલીસે સેક્રેટરી દિલીપ પટેલ સામે ઉચાપતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

અમદાવાદ- સુરત બાદ હવે વડોદરામાં સામે ઈન્જેક્શનના કાળાબજાર, દુકાનદારનું લાયસન્સ રદ કરવાની ચીમકી

Nilesh Jethva

ટોસિલિઝૂમેબ ઈન્જેકશનના ભાવને લઈને વિવાદ સામે આવ્યો, કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિયેશનના પ્રમુખની વિવાદાસ્પદ જાહેરાત

pratik shah

સૌરાષ્ટ્રમાં મેઘમહેર: 8 જીલ્લાઓમાં અડધાથી દોઢ ઈંચ, જૂનાગઢ, સોમનાથ જીલ્લામાં ભારે વરસાદની આગાહી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!