GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

શાળાઅોમાં શિક્ષકો જ વધુ દારૂ પીવે છે અને જુગાર રમે છે, ભાજપના સાંસદની બેટીંગથી સરકાર ભરાઈ

શાળા પ્રવશોત્સવના પ્રારંભે જ સાંસદ મનસુખ વસાવાની તોફાની બેટિંગ કરી છે . નર્મદામાં શાળાના શિક્ષકો જ વધુ દારૂ પીવે છે અને જુગાર રમેં છે ના આક્ષેપો કર્યા છે. અરે આગેવાનોના ગામમાં જ શિક્ષણ કથળ્યું છે. ભાજપના ભરૂચના ફાયરબ્રાન્ડ સાંસદ મોદી સરકારના પૂર્વ મંત્રી અને રાજપીપલા રહેવાસી સાંસદ મનસુખ વસાવાએ આજે શાળા પ્રવેશોત્સવના પ્રારંભે જ કથળતા શિક્ષણ સામે ભારે ફટકાબાજી કરીને સૌને ચોંકાવી દીધા છે.

નર્મદામાં સૌથી વધુ દારૂ શિક્ષકો જ પીવે છે અને આંકડા જુગાર પણ શિક્ષકો જ વધુ રમે છે તેવું જુગાર સંચાલકો જણાવે છે. આમ કહી શિક્ષકો પર ભારે વરસી પડતા સરકાર ઘેરાઈ ગઈ છે. જોકે નર્મદા જિલ્લાનું પરિણામ હંમેશા સૌથી નીચું આવતું હોય જેને લઈને સુધારાના કેટલાય નિષ્ફળ પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા કરાયા પણ સફળતાના મળતા સાંસદ અકળાયા છે અને શિક્ષણ વિભાગ, શિક્ષકોની કામગીરી સામે આક્ષેપો કરી આજે પ્રવેશઉત્સવ માં જ આડે  હાથ લઇ જો શક્ષકો પોતાની જવાબદારી થી કામ કરે તો પરિણામ ચોક્કસ સુધારે એવી ટકોર પણ કરી છે.

Related posts

મોદી સરકારને કોઈ નહીં હલાવી શકે, દેશના 2/3 લોકો છે તેમના કાર્યોથી સંતુષ્ટ

Harshad Patel

ભાવનગર: પાલિતાણાનાં વાતાવરણમાં અચાનક આવ્યો પલ્ટો, ભારે પવન સાથે વરસ્યો વરસાદ

pratik shah

શંકરસિંહ વાધેલા ફરી એકવાર સાઈડલાઈન, હવે આ પાર્ટીએ છીનવી લીધી જવાબદારી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!