GSTV
Home » News » અમદાવાદમાં સદવિચાર પરિવારે વૃધ્ધોની સેવા માટે કરી આ અનોખી પહેલ

અમદાવાદમાં સદવિચાર પરિવારે વૃધ્ધોની સેવા માટે કરી આ અનોખી પહેલ

અમદાવાદમાં વર્ષોથી ચાલતા સદવિચાર પરિવારે વૃધ્ધોની સેવા માટે એક અનોખી પહેલ કરી છે. પરિવારે વડીલ માવજત તાલીમ કેન્દ્રનો આરંભ કર્યો છે. પરિવારનાં પથારીવશ વૃધ્ધોની સેવા હેતુ તેમજ યુવાનો-વિધવા-મહિલાઓ સહિત જરૂરતમંદ લોકોને રોજગારી મળી રહે તે માટે આ વડીલ માવજત તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રમાં બે મહિનાની તાલીમ લીધા બાદ તેનું સર્ટીફીકેટ પણ ઉમેદવારને આપવામાં આવશે. આ સાથે કોઈ વ્યકિતએ પોતાના ઘરમાં પથારીવશ વડીલની સરસંભાળ કઈ રીતે લેવી તેની પણ દર શુક્રવારે ફ્રી તાલીમ પણ આપવામાં આવશે.

READ ALSO

Related posts

હવે JNUનું નામ બદલી MNU કરી નાખો : હંસરાજ

Mayur

જૂનાગઢઃ વિસાવદરની કાલસારી મંડળી મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ

Arohi

અંબાજીમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!