GSTV
Gujarat Government Advertisement

ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ ખાસ વાંચે: સ્કૂલમાં કૃપા ગુણમાં ૧૦ માર્કનો નિયમ રદ, આચાર્યના હાથમાં અપાયો આ પાવર

પરીક્ષા

Last Updated on April 24, 2021 by Bansari

ધો.૯ અને ૧૧માં આ વર્ષે પ્રથમ પરીક્ષા જ થઈ શકી પરંતુ કોરોનાને લીધે આઠ મહાનગરોમાં હજારો વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા થઈ છે ત્યારે આ વર્ષમાં વિદ્યાર્થીઓ યોગ્ય રીતે ભણ્યા જ નથી અને સરખી રીતે પરીક્ષા આપી જ નથી. પરંતુ પાસ કરી આગળના ધોરણમાં મોકલવા જરૃરી છે ત્યારે હવે આ વર્ષ માટે ખાસ કેસમાં કૃપા ગુણમાં ૧૦ માર્કસનો નિયમ રદ કરાયો છે.હવે આચાર્ય ગમે તેટલા માર્કસ આપી શકશે.

વિદ્યાર્થીઓ

શું છે નિયમ

નિયમ મુજબ વિદ્યાર્થી જો નાપાસ થાય તો આચાર્ય ૧૦ ગુણ સુધી જ કૃપા ગુણ આપી શકે પરંતુ આ વર્ષે જો વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી હોય કે આંતરિક ગુણ સાથે પણ ૩૩ ગુણ ન આવે અને વિદ્યાર્થી નાપાસ થતો હોય તો આચાર્ય ખુટતા ગમે તેટલા માર્કસ આપી શકશે.પરંતુ બોર્ડના પરિપત્ર મુજબ વિદ્યાર્થીના રીઝલ્ટ કાર્ડમાં સિદ્ધી ગુણ અને કૃપા ગુણ અલગથી દર્શાવવાના રહેશે.ઉપરાંત સિદ્ધી ગુણ અને કૃપા ગુણ મેળવનાર વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો ગ્રેડ આપવામા નહી આવે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!