GSTV
Gujarat Government Advertisement

આ રવિવારે RTOએ જતા પહેલા વાંચી લો આ સમાચાર, ક્યાંક ધક્કો ન થાય

Last Updated on September 27, 2019 by Mayur

ટ્રાફિકના નવા નિયમોની જોગવાઈને લઈ લોકોમાં હાલાકી વધી હતી. ત્યારે રાજ્ય સરકારે રવિવાર અને રજાના દિવસે આરટીઓની કામગીરી ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. ત્યારે આગામી શનિવાર અને રવિવાર સહિત જાહેર રજાના દિવસોએ પણ રાજ્યની તમામ આરટીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. બીજો કોઈ આદેશ ન થાય ત્યાં સુધી આ કચેરીઓમાં તમામ કામગીરી ચાલુ રહેશે. આ રજાઓ દરમિયાન સંબંધિત કચેરીમાં વાહનની તમામ અને અગાઉથી ઓન લાઇન એપોઈન્ટમેન્ટ લીધી હોય તેવા લર્નિંગ લાઇસન્સ અને ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતની તમામ સેવાઓ આ દરમિયાન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ-ડિઝલ ખરીદવા પર આપી રહ્યું છે ‘કેશબેક’, પેટ્રોલ પમ્પ પર આ રીતે મળશે ફાયદો

Damini Patel

Tokyo Olympic: ‘તૂ ઠાન લે, અબ જીત કો અંજામ દે’ ભારતનું ઓલમ્પિક થીમ સોંગ લોન્ચ થયું

Pravin Makwana

વેક્સીન ન લેનાર ધારાસભ્યોને આ રાજ્યની વિધાનસભામાં નહીં મળે એન્ટ્રી, સ્પીકરનું ફરમાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!