ગીરના જંગલમાંથી સિંહનો રોડ પર લટાર મારતો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વીડીયો મેંદરડા ગામ પાસેના જંગલનો છે જેમાં જંગલમાંથી સિંહ રોડ ક્રોસ કરતો દેખાઇ રહ્યો છે. અને રાજાની સવારી નીકળી હોય તેમ વનવિભાગે બંને સાઇડનો વાહન વ્યવહાર થંભાવી થોડી વાર માટે રસ્તો બંધ કરી દીધો હતો. વન વિભાગ રસ્તો બંધ કરીને સિંહને સલામત રીતે રોડ ક્રોસ કરાવવામાં મદદરૂપ થયું હતું.
WATCH ALSO
- Viral Video/ કતઇ ઝેર..વ્યક્તિએ આંખ અને મોંથી કર્યો એવો ડાન્સ, જોઇને લોટપોટ થઇ જનતા
- આશીર્વાદ આપ્યા પછી એશા દેઓલ સાથે હાથ મિલાવવા માંગતી હતી મહિલા, એકટ્રેસે બંધ કરી બારી; લોકો ભડકયા
- ‘ઓ બહેન બંધ કર આ બેસુરા ગીત’….છોકરીનો રેપ સાંભળીને લોકોનો ભેજાફ્રાય થયો
- Budget 2023/ બજેટ ભાષણમાં જયારે નિર્મલા સીતારામણે કહ્યું -જુના રાજકારણને દૂર કરો, જુવો વીડિયો
- Viral Video/ ટૂરિસ્ટની પાછળ પડ્યો ગુસ્સેલ જીરાફ, લગાવી એવી દોડ કે બધા જ લોકો રડવા લાગ્યા