GSTV
Home » News » વેપારીને માર મારી લૂંટારૂઓ અંદાજે એક કરોડના હિરાના પેકેટ લઈ ફરાર

વેપારીને માર મારી લૂંટારૂઓ અંદાજે એક કરોડના હિરાના પેકેટ લઈ ફરાર

નવસારીમાં હીરાના વેપારી સાથે લૂંટની ઘટના સામે આવી છે. નવસારીના સાંઢકુવા વિસ્તારમાં લૂંટ થઈ છે. સુરેશભાઈ શાહ નામના વેપારી હીરાના પેકેટ લઈને ઘરે જતા હતા તે દરમિયાન 3 લોકો દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી. સુરેશભાઈ સાથે મારામારી કરી 3 ઈસમો હીરાના પેકેટ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિત એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અંદાજે એક કરોડ રૂપિયાના હીરાની લૂંટની વાત સામે આવી છે.

READ ALSO

Related posts

ગુજરાતનો એક એવો શૈક્ષણિક કોર્ષ જ્યાં ભણતર મળ્યું પણ નોકરી ન મળી, વિદ્યાર્થીઓના ધરણા

Nilesh Jethva

બહેનનો પ્રણય નહોતો ગમતો ભાઈને, ગુસ્સે આવી બહેનના પ્રાઈવેટ પાર્ટને ગોળીથી ઉડાવી દીધું

Bansari

ભુજની સહજાનંદ કોલેજના વિવાદ મામલે 4 લોકોની ધરપકડ, મહિલા આયોગે આપી આ ખાતરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!