GSTV

વાહ રે ગુજરાત…. સીઅેમ પાસે લોકાર્પણ કરાવેલો રોડ બિસ્માર થતાં થીંગડાં મારી નાયબ સીઅેમ પાસે ઉદ્ઘાટન કરાવાયું

Last Updated on July 7, 2019 by Alap Ramani

વરસાદ જોરદાર પડે કે સામાન્ય પણ દેશ અને રાજયના રસ્તાઓનો તકલાદી કામને લીધે ખો નીકળી જાય છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ખેડભ્રમામા વિવિધ ચારમાર્ગીય રસ્તાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકાર્પણ કર્યું. જોકે એક વર્ષ પહેલા તૈયાર કરેલ આ રોડનું ઉદ્ધાટન અગાઉ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કરી ચુક્યા હતા અને તે માર્ગ માત્ર છ માસમાજ બીસ્માર થઇ ગયો.

આ બિસ્માર રસ્તાનું નવિનીકરણ કરી અધિકારીઓએ વહીવટી તંત્રને અંધારામા રાખીને ફરીથી ઉદ્ઘાટન કરાવી દીધું. આ બિસ્માર રોડ બાબતે નીતિન પટેલને પુછતા તેમણે જવાબદાર કોન્ટ્રાકટરો અને અધિકારીઓ સામે પગલા લેવાની વાત કરી હતી.

 

Related posts

એક વર્ષ પછી સમેટાશે ખેડૂત આંદોનલ ! બધી માગ સ્વિકારવા કેન્દ્ર તૈયાર, આજે લેવાશે નિર્ણય

Damini Patel

લોકસભામાં ચીન દ્વારા ભારતીય ભૂમિ પરના કબ્જાની વાતનો સરકારે છેદ ઉડાડ્યો, આપ્યો ચોંકાવનારો જવાબ

Dhruv Brahmbhatt

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ/ નવા વેરિયન્ટને લીધે ઘાટ કરતાં ઘડામણ મોંઘુ જેવી દશા, 15 દિવસ કવોરન્ટાઇન થવા કોણ નવરૂં હોય !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!