GSTV
Home » News » VIDEO: રિક્ષા ચાલકે એવી હરકત કરી કે મહિલાએ ચપ્પલ કાઢી અને ગાલ લાલ કરી દીધા

VIDEO: રિક્ષા ચાલકે એવી હરકત કરી કે મહિલાએ ચપ્પલ કાઢી અને ગાલ લાલ કરી દીધા

rajkot

રાજકોટમાં વધુ એક વખત મહિલા રણચંડી બની છે. અને રીક્ષા ચાલકને બરાબરનો મેથીપાક ચખાડ્યો છે. એક રીક્ષાચાલકે મહિલાનો પીછો કર્યો હતો. જેથી મહિલાએ તેની ચપ્પલથી ધોલાઈ કરી હતી. ભાજપના કાર્પોરેટરની હાજરીમાં જ તેણેએ રીક્ષાચાલકને ઢોર માર માર્યો હતો. મહિલાએ રિક્ષા ચાલકને માર મારતા આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. તો સ્થાનિક લોકોમાંથી પણ કેટલાકે પોતાના હાથ ખંખેરી લીધા હતા. સાથે લોકો રિક્ષા ચાલકનો વીડિયો પણ ઉતારી રહ્યા હતા.

Related posts

મોહમ્મદ શમીની હેટ્રિક પણ પત્ની હસીનને ખટકી, પતિને ધડાધડ ગાળો ભાંડવા માંડી

Kaushik Bavishi

મૌની રૉયની આ Hot તસવીરોની ચારેકોર છે ચર્ચા, એવું તો શું છે ખાસ

Bansari

હિંમતનગરમા 6150 કિલો તુવેરદાળનો કરાયો નાશ, માત્ર એક સેમ્પલના આધારે કાર્યવાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!