GSTV
Home » News » ધોરણ 12ના પરિણામોની તારીખ જાહેર, આ રીતે જોઈ શકશો પરીણામ

ધોરણ 12ના પરિણામોની તારીખ જાહેર, આ રીતે જોઈ શકશો પરીણામ

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાની ઘણી અટકળો હતી આ અટકળો વચ્ચે આવતીકાલે તારીખ 25 મે, 2019ના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. આ પરીક્ષામાં લગભગ 5 લાખ 33 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓનું પરિણામ www.gseb.org ની વેબસાઈટ પર સવારે 8 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ આ વેબ સાઈટ પર જઈને જોઈ શકે છે. શાળાઓમાં સવારે 10 થી 4 સુધી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.

READ ALSO

Related posts

વડોદરાની પાનેલી કંપનીમાં સાત જેટલા કર્મચારીઓને આંખોની રોશની જતી રહી, ત્રણની હાલત ગંભીર

Nilesh Jethva

લોકસભા સ્પીકરની સેલેરી કેટલી હોય છે જાણો છો? સુવિધાઓ તો એટલી બધી મળે છે કે…

Arohi

ઇંગ્લેન્ડના કારણે ટીમ ઇન્ડિયા નહી પહેરી શકે બ્લૂ જર્સી, ‘ભગવા’ રંગમાં રંગાશે વિરાટ બ્રિગેડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!