GSTV
Patan ગુજરાત

દેહગામ APMCમાં ચૂંટણીનું પરિણામ, ખેડૂતોની આ પેનલનો વિજય

દહેગામ APMCમાં ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી ભારે રસાકસીવાળી બની રહી હતી. ખેડૂત વિભાગમાં પરિવર્તન પેનલનો વિજય થયાની જાહેરાત કરાઇ હતી. પરિવર્તન પેનલનાં કુલ ૮માંથી ૭ ઉમેદવારો વિજયી બનતા પેનલનો ઉત્સાહ ચરમ પર હતો. પેનલનાં સભ્યોએ એક બીજા પર ગુલાલ છાંટી વધામણી આપીને વિજયની ઉજવણી કરી હતી. આ ચૂંટણીમાં પ્રગતિ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે જંગ જામ્યો હતો.

Related posts

સુરત / મનપાએ વધાર્યો મિલકત વેરાનો ટાર્ગેટ, 2023માં 1700 કરોડની આવક થવાની શક્યતા

Zainul Ansari

સુરત / મનપા દ્વારા ભાજપના કાર્યકરોને પ્લોટની આડેધડ લ્હાણી, સત્તાપક્ષના કાર્યકરોએ જ ચઢાવી બાયો

Zainul Ansari

વડોદરા / મહેસુલ મંત્રીની તિરંગા યાત્રામાં અચાનક વાગ્યા કેજરીવાલના પ્રવચન, ભાજપના નેતાઓ શરમમાં મુકાયા

Zainul Ansari
GSTV