GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

‘અમે નાઝીવાદી હોત તો પ્રજા અમને…’ ઓવૈસીના કટાક્ષ પર યુરોપિયન યુનિયનના સાંસદોનો પરોક્ષરૂપે જવાબ

કાશ્મીરની મુલાકાતે આવેલા યુરોપિયન યુનિયનના સાંસદોએ પોતાને નાઝીવાદી ગણાવવા પર સખ્ત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ સાંસદોને નાઝીવાદી ગણાવ્યા બાદ સાંસદોએ પરોક્ષરૂપે ઓવૈસીને જવાબ આપતા કહ્યું કે જો અમે નાઝીવાદી હોત તો પ્રજાજનો અમને ક્યારેય ન ચૂંટત.

તેમણે કહ્યું કે અમને ભારતની આંતરીક રાજનીતિ સાથે કોઇ લેવા દેવા નથી. અમે ફક્ત કાશ્મીરની વાસ્તવિક સ્થિતિ જાણવા આવ્યા હતા. તો અન્ય એક સાંસદે પણ જણાવ્યું કે કેટલીક વેબસાઇટ અને વિકીપિડીયા પર પણ અમને નાઝીવાદી બતાવવામાં આવી રહ્યા છે જે ખોટું છે.

મહત્વનું છે કે અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયનના સાંસદો કે જેઓ ઇસ્લામોફોબિયા નામની બિમારીથી પીડિત છે તેઓ મુસ્લિમ બહુમતી ધરાવતા કાશ્મીર ખીણની મુલાકાતે જઇ રહ્યા છે.

Read Also

Related posts

પાક.ની નાપાક ચાલથી લદ્દાખ અને કાશ્મીરમાં આવી શકે છે પૂર, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 1000 ને પાર, અત્યાર સુધીમાં 57 ના મોત

Nilesh Jethva

સિંહનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો, રાજુલા રેન્જના અધિકારીઓ સમગ્ર મામલે અજાણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!