GSTV
Home » News » નકલી નોટના કાંડમાં ઝડપાયેલા પાંચેય આરોપીઓના કોર્ટે આટલા દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

નકલી નોટના કાંડમાં ઝડપાયેલા પાંચેય આરોપીઓના કોર્ટે આટલા દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

નકલી નોટના કાંડમાં ઝડપાયેલા પાંચેય આરોપીઓના 28 મી તારીખ સુધીના રિમાન્ડ મંજુર કરાયા છે. ખેડાના ગળતેશ્વરના અંબાવ સ્વામિનારાયણ મંદિરમાં સુરત સીટી ક્રાઈમ બ્રાન્ચે રેડ કરી હતી. જ્યાંથી પોલીસે રાધા રમણસ્વામીની નોટો છાપવાના મશીન સાથે ઝડપી પાડ્યા હતા. આ સાથે પોલીસે પ્રતીક, દિલીપ ચોડવાડીયા, કાળુ ચોપરા, મોહન માધવ વાધુરડે અને પ્રવિણ જેરામ ચોપરા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. આ તમામ પાસેથી કુલ 1.26 કરોડથી વધુની જાલી નોટ પણ કબજે કરી હતી. ત્યારે ધરપકડ બાદ આજે પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે પાંચેય આરોપીના 28 તારીખ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.

READ ALSO

Related posts

58 વર્ષીય આધેડને કિશોરી સાથે થયો પ્રેમ, પછી થયું એવું કે…..

pratik shah

રાજકોટમાં રાજતીલકની તડામાર તૈયારીઓ શરૂ, કથાકાર મોરારીબાપુ આશીર્વાદ આપવા પહોંચ્યા

Nilesh Jethva

Food Court: 71માં પ્રજાસત્તાક દિવસે બનાવો વિવિધતામાં એકતાનો સંદેશ આપતી વાનગી ‘ત્રિરંગા પુલાવ’

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!