GSTV

‘શમશેરા’ની રિલીઝ ડેટ આવી સામે, 2020માં રિલીઝ થશે આ ફિલ્મ

Last Updated on July 5, 2018 by

હાલમાં બોલીવુડ અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ ‘સંજૂ’ ખૂબ જ ચર્ચામાં છે. 29 જૂને રિલીઝ થઇ આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસપોન્સ મળી રહ્યો છે. અત્યાર સુધી ફિલસ્મએ 150 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી લીધી છે.

રણબીર કપૂર અને સંજય દત્ત સ્ટારની ફિલ્મ ‘શમશેરા’ની રિલીઝ ડેટ સામે આવી ગઇ છે. મીડિયામાં ચાલી રહેલી ખબરોનું માનીએ તો આ ફિલ્મ 31 જુલાઇ વર્ષ 2020માં રિલીઝ થશે. યશરાજ બનેરની ફિલ્મ ‘શમશેરા’નું થોડાક દિવસ અગાઉ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં રણબીર કપૂર જોવા મળ્યો હતો.

‘શમશેરા’માં ફિલ્મ ‘બેફ્રિકે’ની હિરોઇન વાણી કપૂર અભિનેતા રણબીર કપૂર સાથે જોવા મળશે.

થોડાક દિવસો અગાઉ ‘શમશેરા’માં કામ કરવાને લઇને સંજય દત્તે ચોંકાવનારો ખુલાસો પણ કર્યો છે. મીડિયા સાથે વાત કરતાં સંજય દત્તે જણાવ્યું કે ફિલ્મ ‘શમશેરા’ની સાથે એ પહેલી વખત યશરાજ ફિલ્મ્સની સાથે કામ કરી રહ્યો છે. એટલે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 37 વર્ષ પસાર થયા પછી પણ સંજય દત્તે યશરાજની ફિલ્મોમાં સાથે ક્યારેય પણ કામ કર્યું નથી.

Related posts

મહાવિનાશ આવશે/ 10 હજાર કરોડ ટન બરફ પિગળ્યો, 27 જુલાઈએ એટલો ઓગળ્યો કે પાણીથી એક આખુ ઉત્તર પ્રદેશ ડૂબી જાય

Vishvesh Dave

ઇન્ટરનેટ સેન્સેશન / સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ યુવતી કોણ છે? લોકો કહી રહ્યા છે તેને ત્રણેય મેડલ આપી દો

Zainul Ansari

ખાસ વાંચો/ વિદ્યાર્થીઓને હવે ભણવામાં નહીં આવે કંટાળો: Jio લાવ્યું આ ધાંસૂ ફીચર, જાણો શું છે ખાસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!