GSTV
Home » News » કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોએ મુંબઈના જાણીતા સિદ્ધિ વિનાયક મંદિરે દર્શન કર્યા

કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોએ મુંબઈના જાણીતા સિદ્ધિ વિનાયક મંદિરે દર્શન કર્યા

કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોએ મુંબઈના જાણીતા સિદ્ધિ વિનાયક મંદિરમાં દર્શન કર્યા હતા. ધારાસભ્યોને પોલીસની કડક સુરક્ષા વચ્ચે સિદ્ધિવિનાયક મંદિર લાવવામાં આવ્યા હતા. જે દરમ્યાન ધારાસભ્યોએ જણાવ્યુ હતુ કે, અમે રાજીનામું આપ્યુ છે. અને રાજીનામા પર આજે પણ અમે અડગ છીએ.

મહત્વપૂર્ણ છે કે, કોંગ્રેસના 10 ધારાસભ્યોએ ગુરૂવારે કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ રમેશકુમાર સાથે મુલાકાત કરી રાજીનામું આપ્યુ હતુ. જે બાદ તમામ ધારાસભ્યો મુંબઈ પરત ફર્યા હતા.

READ ALSO

Related posts

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પર રાજનીતિ ગરમાઇ, ડે.સીએમ નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન

Riyaz Parmar

લુટેરી દુલ્હન ગેંગનાં આરોપીનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતા ચકચાર

Nilesh Jethva

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ યથાવત, કૃષિમંત્રી થયા દોડતા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!