GSTV
Home » News » PM મોદીએ જેમાં મુસાફરી કરી હતી તેજ આઈલેન્ડ જેડ નામનું વેસલ આ કારણે વેચવા કાઢ્યુ

PM મોદીએ જેમાં મુસાફરી કરી હતી તેજ આઈલેન્ડ જેડ નામનું વેસલ આ કારણે વેચવા કાઢ્યુ

ખોટનો સામનો કરી રહેલ રોરો ફેરી સંચાલકો દ્વારા બે વેસલ પૈકી એક વેસલ વેચવા કાઢવામાં આવ્યું છે. રો રો સંચાલકો પાસે વોયેજ સીમફની અને  આઇલેડ જેડ નામના બે વેસલ છે.

જેમાંથી આઇલેન્ડ જેડ નામનું વેસલ વેચવા કાઢ્યું છે. આ વેસલમાં 2017માં નરેન્દ્ર મોદીએ મુસાફરી કરી પ્રથમ ફેજનું રોરો ફેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. તે જ વેસલ વેચવા કાઢ્યું છે.  

ઉલ્લેખનીય છે કે દરિયામાં પૂરતો ડ્રાફ્ટ ન મળવાથી બંને વેસલ સપ્ટેમ્બરથી બંધ કરવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

અમદાવાદ નજીક વિકસેલા આ ઈન્ડસ્ટ્રીયલ હબના કારણે જમીન અને જીવન બન્ને જોખમમા

Nilesh Jethva

મગફળી ખરીદ કેન્દ્ર પર ખેડૂત પાસેથી રૂપિયા લેવાતા હોવાનો વીડિયો વાયરલ, તંત્ર અજાણ

Nilesh Jethva

સામાન્ય પરિવારમાથી આવતી ગુજરાતની આ બે દિકરીઓએ ગોલ્ડ મેડલ મેળવી વગાડ્યો ડંકો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!