GSTV
Home » News » દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

દેશમાં એક તરફ વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે બીજી તરફ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો નથી. જેમાં અમરેલી જિલ્લામાં મોસમના પહેલા વરસાદ બાદ ખેડૂતોએ વાવણી કરી હતી. પરંતુ વાવણી બાદ વરસાદ ન વરસતા ખેડૂતો સહીતના લોકોની હાલત કફોડી બની છે.

અમરેલી જિલ્લામાં ઠેર-ઠેર ખેડૂતો અને ગામ લોકો ભજન,ધૂન,હવન અને ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કર્યું હતુ. જેમાં આ કાર્યક્રમ દ્રારા વરુણદેવને મનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે સમસ્ત ગ્રામજનોએ વરુણદેવને રીઝવવા “વરુણયજ્ઞ”નુ આયોજન કર્યુ હતુ. મોટા પ્રમાણમાં લોકોએ યજ્ઞમાં જોડાઇને વરૂણદેવનુ પૂજન અર્ચન કર્યુ હતુ. મેઘરાજા મહેર વરસાવે તેવી પ્રાર્થના કરી હતી.

READ ALSO

Related posts

કોઇપણ કામમાં અડચણો આવતી હોય તો ધારણ કરી લો આ રત્ન, જાણો તેની ખાસિયત

Bansari

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!