GSTV
Home » News » રાજ્યપાલે ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા કરી હાંકલ

રાજ્યપાલે ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા કરી હાંકલ

બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલના અધ્યક્ષ સ્થાને ઉત્તર ગુજરાતના છ જિલ્લાના ખેડૂતોની કાર્યશાળા યોજાઈ હતી. જેમાં પાંચ હજારથી વધારે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફવળે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. રાસાયણિક ખાતરથી થતી ખેતીની ખેત પેદાશો ખોરાકમાં લેવાથી અનેક મનુષ્યમાં અનેક ગંભીર બીમારીઓ જોવા મળી રહી છે. આ તમામથી છુટકારો મેળવવા પ્રાકૃતિક ખેતી પર ભાર મુકાયો હતો. બનાસની ધરતી પરથી પ્રાકૃતિક ખેતીનો મેગા પ્રોજેક્ટ વધુ સફળ થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ખેડૂતોને અપીલ કરી હતી.

READ ALSO

Related posts

કંગના બની શિવભક્ત, તમિલનાડૂના રામેશ્વરમ મંદિરમાં ભક્તિમાં લીન થઈ અભિનેત્રી

Pravin Makwana

India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં હાર માટે કોહલી જવાબદાર, આ દિગ્ગજ ખેલાડીએ લગાવ્યા ગંભીર આરોપ

Pravin Makwana

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!