GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

દિશા પટણીના વર્તનમાં જોવા મળ્યો ફેરફાર, નિર્માતા-દિગ્દર્શક મુશ્કેલીમાં મૂકાયા

દિશા પટાણી પોતાની બોલ્ડનેસ અને સોશિયલ મીડિયા પર મુકતી બોલ્ડ તસવીરોને કારણે ઝાઝી ચર્ચામાં રહે છે. દિશા સેટ પર શિસ્તનું પાલન કરનારી અભિનેત્રી છે. તેને તોડા દિવસો પહેલા એક દ્રશ્ય ભજવતી વખતે ઇજા પહોંચી હતી.

આ બાદ પણ દિશાએ શૂટિંગ ચાલુ રખાવ્યું હતું, પરિણામે લોકોએ તેની શિસ્તતાના ખુબ વખાણ કર્યા હતા. પ્રોડકશન સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, ”દિશાના વર્તનમાં છેલ્લા થોડા દિવસથી ફરક પડી ગયો છે.

તે સેટ પર લાંબા સમય સુધી રહેતી નથી તેમજ જો રહે તો પણ પોતાની મરજી અનુસાર સેટ પર સઘળું થાય તેવી જીદ રાખે છે.’સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે, ” દરેક કમિટમેન્ટ સાથે દિશા પોતાના નિર્ણયમાં બદલાવ કર્યા કરે છે.તેનો આ મુડ નિર્માતાને મુસીબતમાં મુકી દે છે.

પરંતુ હવે દિશાની સેટ પરની ડિસિપ્લિનને લગતી એક નવી વાત આવી છે. જો આ વાતને સાચી માનીએ તો દિશા હવે સેટ પર નખરા કરવા લાગી છે. છેલ્લો થોડા સમયથી સેટ પર દિશા લોકોને સતાવવા લાગી છે. તેની આ વર્તણૂકથી ફિલ્મના નિર્માતાઓ કંટાળી ગયા છે. દિશાની અશિસ્તતાના કારણે ફિલ્મના શૂટિંગમાં અડચણ ઊભી થાય છે.

Read Also

Related posts

રિલીઝ પહેલાં જ વિવાદોમાં ઘેરાઈ ‘Sadak 2 ’, આ કારણે ઉઠી રહી છે બોયકોટની માંગ

Arohi

અક્ષય કુમારે લગાવ્યો ‘જય શ્રી રામ’નો નાદ, ફેન્સે કહ્યું- ઇન્ડસ્ટ્રીમાંથી કોઈક તો બોલ્યું

Arohi

IPL 2020 બાદ વીવો પ્રો કબડ્ડી લીગ, આ ટીવી શોના ટાઈટલ સ્પોન્સરમાંથી થયું આઉટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!