GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

રાજ્યમાં સીએનજી સ્ટેશન સ્થાપવાની પક્રિયાને સરળ બનાવવા સીએમ રૂપાણીએ લીધો આ નિર્ણય

રાજ્યમાં સીએનજી સ્ટેશન સ્થાપવાની પક્રિયાને વેગ મળે તે હેતુથી સીએમ વિજય રૂપાણીએ બે મહત્વના નિર્ણયો કર્યા છે. નવા CNG સ્ટેશન માટે લેવાની થતી ફાયર વિભાગની પરવાનગી,વજન-માપન અને સ્ટેમ્પિંગ સંબંધિત મંજૂરી ૭ દિવસમાં આપી દેવાશે. CNG વાહન ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય એ હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.

સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં ૩૦૦થી વધારે નવા CNG સ્ટેશન ‘CNG સહભાગી યોજના’ અંતર્ગત ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે. CNGના ઉપયોગને વેગ આપવા અંગે ગુજરાત CNG ડિલર એસો.ને ગાંધીનગરમાં રૂપાણી સાથે મિટિંગ કરી હતી અને મુખ્યમંત્રી સમક્ષ નવીન CNG સ્ટેશનો શરૂ કરવા માટેની મંજૂરી પક્રિયાને ઝડપી બનાવવા પ્રસ્તાવ મૂકયો હતો.

READ ALSO

Related posts

સુશાંત આપઘાત કેસમાં રિયાની અરજી પર 13મી ઓગષ્ટે થશે સુનાવણી, સુપ્રીમનો ચુકાદો અનામત

Mansi Patel

અંતરીક્ષમાં જીવનની સંભાવના દેખાઈ, લઘુગ્રહ સેરસ ઉપર પાણીનો ભંડાર હોવાનો નાસાએ કર્યો દાવો

Mansi Patel

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!