GSTV

વાહ રે વડોદરાનું જેલતંત્ર : કેદી પેરોલ ઉપર હોવા છતાં ફરાર જાહેર કરી દીધો, ફરિયાદ પણ નોંધાવી

Last Updated on November 27, 2019 by Mansi Patel

વડોદરા સેન્ટ્રલ જેલની ગંભીર ચૂક સામે આવી છે. 2002માં ગોધરા કાંડનો કેદી બિલાલ અબ્દુલ્લા બદામ નામનો કેદી પેરોલ ઉપર હોવા છતાં જેલ તંત્રએ તેને ફરાર  જાહેર કર્યો.

કેદી બિલાલ વડોદરા સેન્દ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે. તેના 15 દિવસના પેરોલ પૂર્ણ થયા બાદ તેણે તેના સાસુના મરણ પ્રસંગને લઈ 30 નવેમ્બર સુધીના પેરોલ મેળવેલા છે.

પરંતુ સેન્ટ્રલ જેલના જેલર સી.જે.ગોહિલે ખાતરી કર્યા વીના તેને ફરાર જાહેર કરીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પણ નોંધાવી હતી. જેલ પ્રશાસનની ગંભીર ભૂલને કારણે કેદીનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો.

READ ALSO

Related posts

પારાવાર મુસીબતોથી ઘેરાયેલુ હોય જીવન તો અમાસના દિવસે કરો આ અચૂક ઉપાય, બદલાઇ જશે તમારા ખરાબ દિવસો

Bansari

‘શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રાની પૂજા કરવી જોઈએ’, જાણો ‘ગંદી બાત’ ફેમ અભિનેત્રીએ કેમ કહ્યું આવું?

Vishvesh Dave

સ્પષ્ટતા / TET 1 અને 2ના પાસ ઉમેદવારો સામે માત્ર આટલાં જ લોકોની કરાઇ નિમણૂંક, સરકારનો લેખિતમાં જવાબ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!