GSTV

ધારીમાં ગુરૂ-શિષ્યના સંબંધને લાંછન લગાડતી ઘટના, આચાર્યએ વિદ્યાર્થિની સાથે અડપલા કર્યા

અમરેલીમાં ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાવતી ઘટના બની છે.ધારીના હીરાવા ગામે પ્રાથમિક શાળાના આચાર્યએ વિદ્યાર્થીની છેડતી કરી છે. ધોરણ-8 માં અભ્યાસ કરતી 13 વર્ષીય વિદ્યાર્થીની સાથે આચાર્યએ ચેનચાળા કર્યા હતા.

પાણી પીવા માટે વિદ્યાર્થીની પાણીયારે ગઇ ત્યારે આચાર્યએ અડપલા કર્યા હતા.વિદ્યાર્થીનીએ વાલીને વાત કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. થોડા દિવસ પહેલા બનેલી ઘટના અંગે આજે ધારી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.આચાર્ય દિનેશ સોજીત્રા સામે પોસ્કો એકટ મુજબ ફરિયાદ નોંધાઇ છે.

READ ALSO

Related posts

પીએમ મોદીએ ભલે લાઈટો બંધ કરવાનું કહ્યું પણ તમે ના કરતા આ ભૂલો, નહીં તો થશે મોટુ નુક્સાન

Bansari

લોકડાઉનમાં ભૂખ્યાને વારે આવ્યો જેતપુરનો સિંધી સમાજ, દરરોજ આટલા ગરીબોની ઠારે છે આંતરડી

Ankita Trada

દાહોદના રેબારી ગામમાં બે બાળ દિપડા પાંજરે પૂરાયા, ગ્રામજનોએ લીધો રાહતોનો શ્વાસ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!