વડાપ્રધાન મોદી દ્વારા મેટ્રો રેલવે ફેઝ વનને લીલી ઝંડી આપી જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે પણ ત્યારબાદ મુસાફરો પાર્કિંગ ક્યા કરશે તે સવાલ ઊભો થયો છે.

મેટ્રો રેલને સ્ટેશનને કનેક્ટ કરતા પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા ઉભી કરવી પડે. આ અંગે હજુ સુધી કોઈ જ આયોજન કરાયું નથી ત્યારે આ બાબતને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રહી રહીને આયોજન કરાઈ રહ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાસે પાર્કિંગ પ્લોટો શોધવામાં આવી રહ્યા છે તો મુસાફરોને સ્ટેશન પાસે એ રીક્ષા કે અન્ય ટ્રાન્સપોર્ટેશન નું સાધન મળી રહે તે અંગે વિચારણા ચાલી રહી છે.
જોકે અહીં પ્રશ્ન એ થાય કે શા માટે તંત્ર એ આ અંગે અગાઉથી આયોજન ના કર્યું ? મેટ્રો રેલના સ્ટેશનો બનતા હતા ત્યારે તંત્ર શું ઊંઘતું હતું ?પાર્કિંગને લઈને અધિકારીઓને સવાલ ના થયા?
- ભારત અને ચીન સરહદ પર હવે ટાટાની એન્ટ્રી, ભારતની આ યોજનાથી ચીનને લાગી શકે છે મોટો ઝટકો
- સુરત/ અયોધ્યામાં રામમંદિરના નિર્માણ અને સ્વામી રામભદ્રાચાર્યના 75માં જન્મદિવસ નિમિતે યોજાયેલી યાત્રાના સ્વાગત સાથે 75 લાખનો ચેક અર્પણ કરાશે
- આજે વર્ષની છેલ્લી માસિક શિવરાત્રી, જાણો પૂજા વિધિ અને મહત્ત્વ
- ખેતીની જમીન, ફ્લેટ-ઘર, શેર-બોન્ડમાં મોટુ રોકાણ, કેટલા અમીર છે મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી
- જુનિયર કે.જીની ફી લાખો રૂપિયા, લોકોએ રિએક્શન આપતા કહ્યું આટલામાં તો લોનના હપ્તા…