GSTV
Home » News » કસ્તુરીનું કમઠાણ : બેંગ્લોરમાં ડુંગળીનો જેટલો ભાવ છે એટલામાં બે કિલો સફરજન આવી જાય

કસ્તુરીનું કમઠાણ : બેંગ્લોરમાં ડુંગળીનો જેટલો ભાવ છે એટલામાં બે કિલો સફરજન આવી જાય

છેલ્લા કેટલાક મહિનાઓથી ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ડુંગળીના ભાવ ઘટવાનું જાણે નામ જ ના લેતા હોય તેમ દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. જેના લીધે ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. ડુંગળીના ભાવ પ્રતિકિલોએ 120 રૂપિયા પહોંચ્યો છે. ત્યારે બેગ્લોરમાં તો ડુંગળીના ભાવે માઝા મૂકી છે. બેગ્લોરમાં ડુંગળીનો ભાવ પ્રતિકિલોએ 200 રૂપિયા પહોંચ્યો છે. ત્યારે ભોજનની થાળીમાંથી તો ડુંગળી ગાયબ થઇ જ ગઈ છે પરંતુ હવે તો હોટલ રેસ્ટોરન્ટમાં ની અવનવી વાનગીઓમાથી પણ ડુંગળીનો ટેસ્ટ ગાયબ થઇ ગયો છે. કમોસમી વરસાદના લીધે ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. જેને લઈને ડુંગળીની આવકમાં ઘટાડો થતા ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

READ ALSO

Related posts

ફિલ્મ 83′ થી રિલીઝ થયું અભિનેતા સાહિલ ખટ્ટરનું નવું પોસ્ટર, જુઓ તેનાં PHOTOS

pratik shah

અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થયેલી તેજસ ટ્રેનનું આટલું છે ભાડું અને આવી મળશે સુવિધા

Nilesh Jethva

20 જાન્યુઆરીએ PM મોદી કરશે ‘પરીક્ષા પર ચર્ચા’, જાણો કેટલાં વાગે શરૂ થશે કાર્યક્રમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!