GSTV
Home » News » ગુજરાતનાં વાતાવરણમાં બદવાલ, આ તારીખોમાં વરસાદની શક્યતા

ગુજરાતનાં વાતાવરણમાં બદવાલ, આ તારીખોમાં વરસાદની શક્યતા

ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે. રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે.

Rainfall

વાદળછાયા વાતાવરણ થતા કમોસમી વરસાદની શક્યતા સેવાઇ રહી છે. તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે 14 થી 16 એપ્રિલ દરમ્યાન ગુજરાતમાં અનેક જિલ્લામાં વાદળ છાયું વાતાવરણ રહશે. ઉત્તર ગુજરાતમાંના એકાદ વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.

READ ALSO

Related posts

ઉત્તર પ્રદેશનાં પીલીભીતના હોસ્પિટલમાં જનમ લીધો પ્લાસ્ટિક જેવા બાળકે, ડૉક્ટરો પણ ચોંકી ગયા

Mansi Patel

64 મેગાપિક્સલ કેમેરા સાથે ભારતમાં લોન્ચ થયો Redmi Note 8 Pro, આ છે તેના ફિચર્સ

pratik shah

ગર્લફ્રેન્ડ સમજીને પોલીસ સાથે ચૅટ કરતો રહ્યો બદમાશ, પછી જે થયું એ જોરદાર છે…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!