GSTV
Bhavnagar Trending ગુજરાત

શાળાની જમીન પર રાજકીય આગેવાને દબાણ કરતા વિદ્યાર્થી, શિક્ષક અને ગામના આગેવાનો ધરણા પર બેઠા

ભાવનગરના હાથબ ગામે વિદ્યાર્થી સહિત શિક્ષકો ધરણા પર બેઠા છે. શાળાની જમીન રાજકીય શખ્સે દબાવી લેતા શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. હાથબ ગામની મંગળભારતી લોકશાળાની 5થી 6 વીઘા જમીન પર રાજકીય શખ્સ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. શાળાની જમીન પર રાજકીય શખ્સના દબાણને પગલે શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આશરે 200થી વધુ વિદ્યાર્થી, શિક્ષકો અને ગામના આગેવાન ધરણા પર બેસી વિરોધ કર્યો છે.

READ ALSO

Related posts

ગુજરાત 2022/ વર્તમાન 11 મંત્રીઓ સાથે કુલ 788 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ગામોએ મતદાનનો બહિષ્કાર

pratikshah

વર્લ્ડ નંબર ટુ બેલ્જીયમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર: મોરક્કોએ રાઉન્ડ ઓફ 16માં એન્ટ્રી મેળવી

Padma Patel

BIG NEWS! ૨૦૧૭ની ચૂંટણીના પરિણામમાં ૭૭ બેઠકોમાં ત્રીજા નંબરે અપક્ષ, ૩૨ બેઠકો પર ત્રીજા ઉમેદવારના મત જીતના માર્જીનથી વધુ

pratikshah
GSTV