GSTV
Home » News » અશ્વિની ભટ્ટની નવલકથા કમઠાણ જેવો કિસ્સો રચાયો, પોલીસકર્મીની જ રિવોલ્વર લૂંટાઇ ગઇ

અશ્વિની ભટ્ટની નવલકથા કમઠાણ જેવો કિસ્સો રચાયો, પોલીસકર્મીની જ રિવોલ્વર લૂંટાઇ ગઇ

અશ્વિની ભટ્ટની નવલકથા કમઠાણમાં ચોર પોલીસના ઘરે ચોરી કરી જાય છે અને પછી પોલીસ કેવી મૂંઝવણમાં મુકાય છે તેનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. હવે આવો જ એક કિસ્સો હકિકતમાં બન્યો છે. પણ થોડો અલગ.

રાજકોટ નજીકના કોટડા સાંગાણીના શાપર વેરાવળ પોલીસના બકુલભાઇ માધવજીભાઇ નામના પોલીસકર્મીની રિવોલ્વરની લૂંટ ચલાવાઇ છે. શાપર નજીક શીતળા મંદિર પાસે અજાણ્યા ત્રણ શખ્સોએ છરીની અણિએ આ લૂંટને અંજામ આપતા રાજકોટ ગ્રામ્ય પોલીસે નાકાબંધી કરીને અજાણ્યા શખ્સોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

READ ALSO 

Related posts

અમદાવાદમાં મેટ્રોનું પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ, ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું નિવેદન

Path Shah

પીએમ મોદીને પૂછી રહી છે આ અભિનેત્રી, ટિવટર પર કેમ ફોલો નથી કરી રહ્યા

Path Shah

અનોખા અંદાઝમાં હોલિવુડ સિંગર મારિયા કેરીએ પૂર્ણ કર્યો #BottleCapChallenge

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!