ફિઝિયોથેરાપિસ્ટ યુવતી પર દુષ્કર્મ મામલે લંપટ ડો.યશેષની પોલીસે અહીંયાંથી કરી લીધી ધરપકડ

વડોદરામાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતી પર દુષ્કર્મ મામલે લંપટ ડો.યશેષ દલાલની ક્રાઈમ બ્રાંચે મુંબઇથી ધરપકડ કરી છે. આરોપી ડો.યશેષ દલાલ છેલ્લા ઘણા દિવસોથી ભાગતો ફરતો હતો. ફિઝિયોથેરાપીસ્ટ યુવતીએ આત્મહત્યાની ચીમકી આપી હતી. ફોટા વાયરલ કરી દેશે તેવી તેવી તેણે દહેશત વ્યક્ત કરી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter