GSTV
Home » News » ખૂબસુરત છોકરીને પોલીસે ફટકાર્યો દંડ, કહ્યું રોડ પર નીકળીશ તો એક્સિડન્ટ કરાવીશ

ખૂબસુરત છોકરીને પોલીસે ફટકાર્યો દંડ, કહ્યું રોડ પર નીકળીશ તો એક્સિડન્ટ કરાવીશ

ઉરુગ્વેની રાજધાની મોન્ટેવિડિયોમાં, એક પોલીસમેને મહિલાની સુંદરતાને કારણે તેનું ટ્રાફિક ચલાણ કાપ્યું હતુ. તે મહિલા તેની બાઇકથી જઇ રહી હતી. તે દરમિયાન, ટ્રાફિક પોલીસવાળાએ મહિલાને અટકાવી દીધી અને તેનું ચલણ કાપ્યું નાખ્યું હતુ. જ્યારે મહિલાએ પોલીસને ચલણ કાપવાનું કારણ પૂછ્યું ત્યારે, પોલીસ કોન્સ્ટેબલે તેણીને કહ્યું કે, “તમે ખૂબ સુંદર છો અને તમને જોઈને રાહગીરોની નજર ભટકી જાય છે.

તો અકસ્માતનું જોખમ બની શકે છે. માત્ર એટલુંજ નહીં કે મનચલા પોલીસવાળાએ ચાલાન પર લખ્યું કે તે છોકરીને પ્રેમ કરે છે. કારણ કે આ બનાવ ઉરુગ્વેથી છે. ત્યાં સ્પેનિશ ભાષા બોલાય છે. તેથી પોલીસવાળાએ સ્પેનીશ ભાષામાંTe Amo લખ્યું. દેખીતી રીતે જ મહીલાને આ વાત વિચિત્ર લાગી હતી.

તેથી તેણે સોશ્યલ મિડિયા પર તેના ઇન્વૉઇસેસ પોસ્ટ કર્યા.

તે પછી વિશ્વભરના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આ ઘટના વાઇરલ સાથે થયેલી ઘટના અને ઇન્વૉઇસેસ, તમામ દેશોના લોકોએ પોલીસવાળાની આ હરકતને ખૂબ વખોડી છે. ઘણા લોકોએ માંગ કરી છે કે તાત્કાલિક આ ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને નોકરીમાંથી કાઢી મૂકવા માટેની માંગ કરી હતી.

READ ALSO

Related posts

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

Nilesh Jethva

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi

ટ્રમ્પને પેટમાં શું ચૂંક ઉપડી? ભારત-રશિયા S-400 મિસાઇલનો યુએસનાં સર્વોચ્ચ કમાન્ડરે કર્યો વિરોધ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!