GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

લગ્ન પૂર્ણ થયા બાદ ખંભીસરના દલિતોએ લીધો આ મોટો નિર્ણય, ગામમાં સન્નાટો

મોડાસાના ખંભીસર ગામે દલિત યુવકના વરઘોડામાં ઘર્ષણ મામલે વરરાજાના પરિવારે ફરિયાદ નોંધાવી છે. જે બાદે ગામમાં સ્મશાનવત શાંતિ જોવા મળી રહી છે. લગ્ન પ્રસંગ પૂર્ણ થતા આજે વરરાજાના પરિવારના 40થી વધુ લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને 300 લોકોના ટોળા સામે ફરિયાદ કરતા ગામમાં સન્નાટો છવાયો છે. પોલીસ અટકાયત કરે તે ડરથી તમામ ઘર બંધ હાલતમાં જોવા મળ્યા છે.

ઉલ્લેખનિય છે કે, બે દિવસ અગાઉ દલિત યુવકના ડીજે સાથેના વરઘોડા સમયે રસ્તા પર બેસેલી ભજન મંડળીએ વરઘોડો અટકાવ્યો હતો અને આ સમયે વરઘોડામાં ભારે ઘર્ષણ થયુ હતુ. આ ઘર્ષણમાં વરરાજાના કાકાને પણ માર મારવા આવ્યો હતો અને તે મુદ્દે પરિવારજનોમાં રોષ છે. ખંભીસર ગામે લગ્ન સમારંભ પૂર્ણ થયો છે. જોકે હજુ ગામમાં પોલીસ બંદોબસ્ત યથાવત છે.

READ ALSO

Related posts

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1056 કેસો નોંધાયા, ફક્ત છેલ્લા 10 દિવસમાં 10682 કેસો આવ્યા સામે

pratik shah

સુશાંત સિંહ રાજપુત કેસ: રિયા ચક્રવર્તીનું નવુ ગતકડું, મીડિયા ટ્રાયલ સામે કરી સુપ્રીમમાં અરજી

Bansari

યુએસના બાલ્ટિમોરમાં સર્જાયો ભયાનક ગેસ વિસ્ફોટ, કાટમાળમાં ફસાયા લોકો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!